BAD
INDIA
GUJARAT
Valsad: મહામારી વેળા ગુજરાતે દુનિયાને દવા પૂરી પાડી હતી : નાણાં મંત્રી

વલસાડના શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી રેખાબેન કિસનભાઈ દેસાઈ ફાર્મસી કોલેજના નવનિર્મિત કોલેજ બિલ્ડિંગનું શુક્રવારે રાજ્યના નાણાં અને શહેરી વિકાસ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શ્રીમતી રેખાબેન કિસનભા
સંદેશ पर मूल खबर पढ़ें ↗