CRISIS
INDIA
GUJARAT
Sabarkantha News: હિંમતનગર-અમદાવાદ હાઈવે પર ત્રિપલ ટ્રક અકસ્માત, ચાલકનું મોત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા નેશનલ હાઈવે 48 પર આજે વહેલી સવારે એક અત્યંત ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરના GIDC ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલી 3 ટ્રકો વચ્ચે સર્જાયેલા આ ત્રિપલ અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ દર્દનાક મો
સંદેશ पर मूल खबर पढ़ें ↗