CONTESTED
BUSINESS
GUJARAT
Jamnagar News : ફટાકડાના ભાવ વધારાથી દિવાળીની ચમક ફીકી પડી, મોંઘવારીએ ગ્રાહકોને મૂંઝવણમાં મૂક્યા

દિવાળીના પાવન તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજારોમાં રોનક જોવા મળી રહી છે પરંતુ મોંઘવારીએ રંગમાં ભંગ પાડ્યો છે. જામનગરની ફટાકડા માર્કેટમાં ફટાકડાના ભાવમાં સીધો ૨૦ ટકા જેટલો મોટો વધારો નોંધાયો છે. ભાવ વધારાના આ અહેવાલો સામે આવત
સંદેશ पर मूल खबर पढ़ें ↗