CRISIS
INDIA
GUJARAT
Gir Somnath Breaking News: Farmers' Diwali spoiled! Unseasonal rains damage groundnut, cotton and soybean crops, watch video

અલનીનોની અસર અને કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ભારે પવન અને વરસાદને કારણે મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકને નુકસાન થયું છે. દિવાળી પહેલાં પાક વેચીને તહેવાર મનાવવાનું ખેડૂતોનું સપનું રોળાયું છે.
TV9 ગુજરાતી पर मूल खबर पढ़ें ↗