Flag of Indiaसत्यमेव जयते
CRISIS INDIA GUJARAT

Bharuch News: વાગરા-પહાજ માર્ગ પર અચાનક ધસી આવેલા JCB સાથે બાઈક ઓછણ ગામના યુવાનનું મોત.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં વાહનચાલકોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કરતી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાગરાથી પહાજ જવાના મુખ્ય માર્ગ પર આવેલા તબેલા પાસેથી પસાર થઈ રહેલા એક યુવાનની બાઈક સાથે અચાનક રસ્તા પર ધસી આવેલું JCB અથડાતાં

સંદેશ Sat, 07 Nov 2026 07:36
સંદેશ पर मूल खबर पढ़ें ↗