Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

Vyara : નિઝર-ઉચ્છલ-કુકરમુંડામાં સાતપુડા સ્થિત અસ્તંબા ઋષિ પદયાત્રા શરૂ

નિઝર, ઉચ્છલ, કુકરમુંડા તાલુકાના ભાવિક ભક્તો દ્વારા સાતપુડા પર્વતમાળાની ગિરીશિખર ઉપર અસ્તંબા ઋષિના સ્થાનક ઉપર પહોંચવા પદયાત્રા શરૂ કરી દીધી છે, જેઓ માટે કેટલાંક સેવાભાવીઓ દ્વારા રસ્તાઓમાં વિસામા માટે મંડપ તથા ચા-નાસ્તા, પાણીની વ્યવસ્થા ગોઠવી

સંદેશ 2 न्यूज़रूम Wed, 04 Nov 2026 22:27
સંદેશ पर मूल खबर पढ़ें ↗

1 अन्य न्यूज़रूम ने भी यह रिपोर्ट दी