STATE ACTION
INDIA
GUJARAT
Viramgamમાં તહેવારો ટાણે ફૂડ વિભાગનું સઘન ચેકિંગ: માવાની ગુણવત્તા પર શંકા જતા લેવાયા સેમ્પલ!

દિવાળીના પવિત્ર અને ઉત્સાહભર્યા તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે તંત્ર દ્વારા અત્યારથી જ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. દિવાળીના તહેવારને અનુલક્ષીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યભરમાં ચે
Read the original at સંદેશ ↗