BAD
INDIA
GUJARAT
Vijapur : ઉબખલ જીઆઈડીસીમાં અગરબત્તીની ફેક્ટરીમાં ભીષણ આગ

વિજાપુર તાલુકાના ઉબખલ ગામે આવેલી જીઆઈડીસીમાં ગુરુવારે વહેલી સવારે અગરબત્તીની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. વહેલી સવારે આગ લાગી હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ઉબખલ જીઆઈડીસીમાં આવેલી જે.બી. અગરબત્તીની ફેક્ટર
સંદેશ पर मूल खबर पढ़ें ↗