Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA GUJARAT

Vav-Tharad News: પ્રેમપ્રકરણમાં 18 વર્ષીય યુવકની હત્યા કરાયાનો આક્ષેપ; પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠા જિલ્લાના વાવ પંથકમાં પ્રેમપ્રકરણની શંકાને લઈને એક અત્યંત ચકચારી અને હૃદયદ્રાવક ખૂનની ઘટના સામે આવી છે. વાવ નજીક આવેલા સ્વરૂપ પાટીયા વિસ્તારમાં એક ખેતરના ઢાળિયામાંથી 18 વર્ષીય યુવક અશોક ઠાકોરનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હત

સંદેશ Thu, 22 Oct 2026 14:21
સંદેશ पर मूल खबर पढ़ें ↗