Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Vav-Tharad: થરાદમાં બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ, લોખંડની જાળી તોડી કાર દૂર સુધી ફંગોળાઈ

વાવ-થરાદ જિલ્લાના થરાદમાં મુખ્ય હાઈવે પર બેકાબૂ કારનો અકસ્માત સર્જાયો હતો. સિવિલ ત્રણ રસ્તા અને ગૌમાતા સર્કલ રોડ પર કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કાર ડિવાઈડરની લોખંડની

સંદેશ Fri, 06 Nov 2026 16:02
સંદેશ पर मूल खबर पढ़ें ↗