UGLY
INDIA
GUJARAT
Vapi News : રમતમાં થયેલી બોલાચાલી બની ખૌફનાક હિંસા, બાળકી અને તેની માતા પર હુમલાનો Video Viral

વલસાડ જિલ્લાના ઉદ્યોગનગરી સમાન વાપી શહેરમાંથી એક અત્યંત શરમજનક અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ વાપી વિસ્તારમાં બાળકોની સામાન્ય રમતગમતની બાબતમાં સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ એટલો બધો ઉગ્ર બની ગયો કે તેણે હિંસક સ
Read the original at સંદેશ ↗