UGLY
INDIA
GUJARAT
Vapiના છીરી વિસ્તારમાં બેફામ કારચાલકે રમતા બાળકને અડફેટે લેતા કમકમાટીભર્યું મોત!

વલસાડ જિલ્લાના વાપી પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. વાપીના છીરી વિસ્તારમાં આવેલી રામનગરમાં સાઈ રેસિડેન્સી પાસે રસ્તા પર રમી રહેલા એક નિર્દોષ બાળકને પૂરઝડપે અને બેફામ રીતે આવી રહેલા કારચાલકે અડફેટે લીધો
સંદેશ पर मूल खबर पढ़ें ↗