BAD
INDIA
GUJARAT
Vapi: એકતા દિવસે અનાવિલ સમાજનું દિવાળી સ્નેહ મિલન, રાસ-ગરબાની રમઝટ

વાપીના નામધા ખાતે આવેલા અનાવિલ સમાજના હોલમાં એકતા દિવસ નિમિત્તે દિવાળી અનાવિલ સ્નેહ મિલન અને રાસ-ગરબાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ સાથે વાપી મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ
Read the original at સંદેશ ↗