Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

Vapi : ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત

સંઘપ્રદેશ દમણમાં દારૂનું ગેરકાયદે વેચાણ અને હેરાફેરી રોકવા પોલીસે મોડે મોડે કામગીરી હાથ ધરી હતી. જેમાં ભીમપોર સ્થિત કમલા વાઇન શોપ પર પોલીસે દરોડો પાડીને ગેરકાયદે રાખવામાં આવેલા દારૂની 500થી વધુ પેટી ઝડપી પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પ

સંદેશ Wed, 04 Nov 2026 22:31
Read the original at સંદેશ ↗