MILESTONE
INDIA
GUJARAT
Vapiમાં 150 બેડની સિવિલ હોસ્પિટલ અને વલસાડમાં નવી જિલ્લા પંચાયત ભવનનું મુખ્યમંત્રીના હસ્તે થશે લોકાર્પણ

વલસાડ જિલ્લાના નાગરિકો માટે વિકાસના પંથે વધુ એક સીમાચિહ્ન સમાન મહત્વપૂર્ણ દિવસ આવી રહ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આગામી ૩જી તારીખના રોજ વલસાડ જિલ્લાને બે મોટી વિકાસની ભેટોનું લોકાર્પણ કરવામાં આવશે. આ ખાસ
Read the original at સંદેશ ↗