GOOD
INDIA
GUJARAT
Vallabh vidyanagar : ચરોતરમાં કાળીચૌદશની ભક્તિભાવથી ઉજવણી

ચરોતરમાં શનિવારે કાળીચૌદશ પ્રવ નિમિતે હનુમાનજી, શનૈશ્વર, કાળભૈરવ, મહાકાળી માતાના મંદિરોમાં વિશેષ પુજા-અનુષ્ઠાન, યજ્ઞ-યાગના કાર્યક્રમોમાં ભાવિક શ્રદ્ધાળુઓનો શ્રદ્ધા-ઉત્સાહભાવ વર્તાયો હતો. જોગાનુજોગ સંવત 2082 ના અંતિમ દિવસોમાં કાળીચૌદશ શનિવાર
Read the original at સંદેશ ↗