BAD
INDIA
GUJARAT
Vadodara News: MSUનાં ડોનર્સ પ્લાઝામાં ક્લાઈમેટ ચેન્જ એક્ઝિબિશન સેન્ટર બનશે, 17 કરોડ ગ્રાન્ટ ફાળવાઈ

વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી માટે પર્યાવરણીય સંશોધન ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સિટીને ક્લાઈમેટ ચેન્જ ઈમ્પેક્ટ અને અવેરનેસ સેન્ટર ઊભું કરવા માટે રૂા.17 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવવામાં
સંદેશ पर मूल खबर पढ़ें ↗