GOOD
INDIA
GUJARAT
Vadodara News: શિનોર પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર, ચાર દિવસમાં બે ગામોમાં લાખોની ચોરીથી પંથકમાં ફફડાટ

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં તસ્કરોએ પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અસામાજિક તત્વો અને ચોર ટોળકીઓ હવે બેફામ બનીને ચોરીના બનાવોને અંજામ આપી રહી છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે ભય અને આક્રોશનો માહોલ જ
Read the original at સંદેશ ↗