Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

Vadodara News: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી રૂ. 22 લાખના વિદેશી દારૂ સાથે 2 ઝડપાયા

વડોદરા જિલ્લાના પાદરા પંથકમાં પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે LCB (સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમે સઘન વોચ ગોઠવીને પાદર

સંદેશ Sun, 01 Nov 2026 11:51
સંદેશ पर मूल खबर पढ़ें ↗