BAD
INDIA
GUJARAT
Vadodaraના ગોત્રીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: નશામાં ધૂત બુલેટ ચાલકે અકસ્માત સર્જ્યા બાદ રોડ પર મચાવી ધમાલ

વડોદરા શહેરના ગીચ અને વ્યસ્ત વિસ્તારો પૈકી એક એવા ગોત્રી વિસ્તારમાં ગુનાખોરી અને બેફામ વાહનચાલકોની લાપરવાહીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગોત્રી જકાતનાકા પાસે આવેલા ઓશીયા મોલ નજીક એક હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો, જેના કારણે આસપાસના
Read the original at સંદેશ ↗