CRISIS
INDIA
GUJARAT
Vadodaraની છાણી કેનાલમાં માતા-પુત્રી ડૂબવાની ગંભીર ઘટનામાં પોલીસ સામે ઉઠ્યા સવાલો!

વડોદરા શહેરના છાણી કેનાલ વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને વિવાદિત ઘટના સામે આવી છે. કેનાલના વહેતા પાણીમાં અચાનક જ એક માતા અને તેની માસૂમ પુત્રી તણાઈ ગયા હતા. આ દુર્ઘટના બનતા જ આસપાસના જાગૃત સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અન
Read the original at સંદેશ ↗