BAD
INDIA
GUJARAT
Vadodara : ડભોઇ વડોદરી ભાગોળે તહેવારો ટાણે ખોદાયેલ ખાડા માથાનો દુઃખાવો

ડભોઇ નગરમાં દિવાળીના તહેવારોની ખરીદી અને ઉત્સાહ વચ્ચે વડોદરી ભાગોળ તેમજ મુખ્ય માર્ગો પર ખોદેલા ખાડા નગરજનો, વેપારીઓ અને રાહદારીઓ માટે મુશ્કેલીનું કારણ બન્યા છે. વિવિધ એજન્સી દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગ અને પાઇપલાઇનની કામગીરીને કારણે મુખ્ય મ
Read the original at સંદેશ ↗