PROBLEM
INDIA
GUJARAT
Vadodaraના રણોલીમાં કેમિકલની તીવ્ર દુર્ગંધથી રહીશો તોબા, સત્યનારાયણ સોસાયટીના લોકોનું જીવવું હરામ

વડોદરા શહેર નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તાર રણોલી ખાતેથી એક ગંભીર અને ચિંતાજનક મામલો સામે આવ્યો છે. રણોલીમાં આવેલી સત્યનારાયણ સોસાયટી અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસહ્ય અને ઝેરી કેમિકલની દુર્ગંધ ફેલાતા રહીશો ભારે હાલાકી ભોગવી રહ્ય
સંદેશ पर मूल खबर पढ़ें ↗