CRISIS
INDIA
GUJARAT
Vadodaraના વાઘોડીયામાં રામેશરા નર્મદા કેનાલમાં પાણી પીવા જતા પગ લપસ્યો ને આધેડ તણાયા!

વડોદરા જિલ્લાના વાઘોડીયા વિસ્તારમાંથી એક ચિંતાજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વાઘોડીયાના રામેશરા વિસ્તાર પાસેથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે આ ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, માનકાર જંગલિયા નામના આધેડ વ્યક્તિ કેનાલની આસપાસથી પસાર
Read the original at સંદેશ ↗