GOOD
INDIA
GUJARAT
Vadodara : શહેરના બજારો સાથે શોપિંગ મોલ છેલ્લી ઘડીએ ગ્રાહકોથી ચિક્કાર

શહેર - જિલ્લાના નાગરિકોએ આજે ધનતેરસના દિવસે જ બજારોમાં ધૂમ ખરીદી કરી હતી. દિવાળી પર્વને બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે આજે શહેરના બજારો ગ્રાહકોથી ચિક્કાર જોવા મળ્યા હતા. સવારના નવ વાગ્યાથી જ શરૂ થયેલા બજારો મોડી રાત સુધી ચાલુ રહ્યા હતા. નાગ
Read the original at સંદેશ ↗