BAD
INDIA
GUJARAT
Vadodaraમાં 50 લાખની ખંડણી માંગવાના ચકચારી કેસમાં આરોપી શ્રેય પટેલની ધરપકડ!

વડોદરા શહેરમાંથી વેપારીઓને ટાર્ગેટ કરીને ખંડણી વસૂલતી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનમાં વેપારી વિશેષ ઠક્કરે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી શ્રેય પટેલ દ્વારા ગણપતિ મહોત્સવના ફાળાના નામે બોલાચાલી અને વિવાદ ઊભો કરવામાં આવ્
Read the original at સંદેશ ↗