MILESTONE
INDIA
GUJARAT
Vadodara: પાદરા તા. નાં ચિત્રાલના બે વિદ્યાર્થીને લોકસભામાં વક્તવ્યનું આમંત્રણ મળ્યું

પાદરા તાલુકાના ચિત્રાલ ગામની શ્રી સાગર વિદ્યાલયના બે વિદ્યાર્થીઓની સાયન્સ કૃતિને રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પ્રાપ્ત થઈ છે, સાથે આગામી તા.31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતીએ લોકસભામાં વક્તવ્ય રજૂ કરવા બંને વિદ્યાર્થીઓને આમંત્રણ પણ મળ્યું છે. ચિત્રાલ
Read the original at સંદેશ ↗