UGLY
INDIA
GUJARAT
Vadodaraમાં ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનો પરેશાન, ચારેય તરફ ટ્રાફિકની ગંભીર સમસ્યાથી હાલાકી

ગુજરાતની સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં હાલ ટ્રાફિકની સમસ્યા એટલી હદે વણસી ગઈ છે કે નાગરિકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. શહેરના ચારેય મુખ્ય માર્ગો અને ચાર રસ્તાઓ પર સવાર-સાંજ પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતાર
Read the original at સંદેશ ↗