STATE ACTION
INDIA
GUJARAT
Vadodara : સાવલીના ગણપતપુરા ગામે 3 દરોડામાં રૂપિયા 7.65 લાખનો દારૂ ઝડપાયો

સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં આવેલ ગણપતપુરા ગામે 3 અલગ અલગ દરોડામાં પોલીસે કુલ 4054 નંગ વિદેશી દારૂની બોટલની કિં. રૂા.7, 65, 411ના મુદ્દામાલ ઝડપાયો હતો. જ્યારે દારૂનો વેપલો કરનાર ત્રણ ઈસમને ફરાર જાહેર કરીને તપાસ હાથ ધરી છે. સાવલી
Read the original at સંદેશ ↗