MILESTONE
INDIA
GUJARAT
Vadodara : સગીરા પર દુષ્કર્મ કરનાર 20 વર્ષના આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ

સાવલીની પોક્સો કોર્ટે સગીરા બાળા સાથે દુષ્કર્મના ગંભીર કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે 20 વર્ષીય આરોપી જયદીપસિંહ ઉર્ફે ચકુ છત્રસિંહ ચૌહાણને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. એટલે કે આરોપીએ જીવનના અંતિમ શ્વાસ સુધી જેલ
Read the original at સંદેશ ↗