GOOD
INDIA
GUJARAT
Vadodara ગેસ લિમિટેડનો નિર્ણય: તહેવારો ટાણે સીએનજીમાં પ્રતિ કિલો રૂ.1.5 અને પીએનજીમાં 50 પૈસાનો વધારો!

વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા તહેવારોની મોસમમાં સામાન્ય જનતા પર બોજ વધારતો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરામાં સીએનજી (CNG) અને પીએનજી (PNG) ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જે આજથી જ અમલી બની ગયો છે. આ વધારાને કારણે વાહનચાલકો અને ઘર
Read the original at સંદેશ ↗