Flag of Indiaसत्यमेव जयते
GOOD BUSINESS GUJARAT

Upcoming IPO : આ અઠવાડિયે આવી રહ્યો એક નવો IPO, સાથે જ અન્ય 6 કંપનીમાં પણ રોકાણની તક

રોકાણકારો પાસે અન્ય 6 IPOમાં રોકાણ કરવાની તક છે જે હાલમાં ખુલ્લા છે, જેમાંથી એક મેઈનબોર્ડ સેગમેન્ટનો છે. શેરબજારમાં નવી લિસ્ટિંગની વાત કરીએ તો, 13 કંપનીઓ બજારમાં પ્રવેશવા જઈ રહી છે, જેમાંથી 5 કંપનીઓ મેઈનબોર્ડ સેગમેન્ટની છે. ચાલો વિગતો જોઈએ

TV9 ગુજરાતી Sun, 01 Nov 2026 04:10
Read the original at TV9 ગુજરાતી ↗