CRISIS
POLITICS
GUJARAT
Unseasonal Rain in Gujarat: સૌરાષ્ટ્રમાં માવઠાની મોકાણ! ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા પાણી!

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. ભાણવડ પંથકના કબરકા, ભોરિયા અને ચોખંડા ગામે વરસાદ સાથે કરા પડ્યા હતા, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તો મીની વાવાઝોડા જ
Read the original at સંદેશ ↗