CRISIS
INDIA
GUJARAT
Una: વાડીમાં રમતા 9 વર્ષના માસૂમને મોંમાં દબાવી ભાગ્યો; પરિવારે પીછો કરી દીકરાને મોતના મુખમાંથી ખેંચી લીધો!

ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં વન્યપ્રાણીઓના રહેણાંક અને સીમ વિસ્તારમાં આંટાફેરા વચ્ચે વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઉના તાલુકાના નાદણ ગામે પરિવાર સાથે વાડીમાં રમી રહેલા 9 વર્ષના નિર્દોષ બાળક પર અચાનક ત્રાટકેલા દીપડાએ હુમલો કરી તેને
સંદેશ पर मूल खबर पढ़ें ↗