BAD
INDIA
GUJARAT
Tv9 ના સતત અહેવાલ બાદ સરકારનો ખેડૂતોના હિતમાં નિર્ણય, વ્યારાના 868 ખેડૂતો સભાસદોને ચુકવાશે બાકી નાણાં

TV9ના સતત અહેવાલ બાદ તાપીના વ્યારા સુગરના 868 ખેડૂતોને રૂ. 7.14 કરોડ બાકી નાણાં ચૂકવવાનો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 35 દિવસના અભિયાન બાદ ખેડૂતોને રાહત મળી છે, જેનાથી તેઓમાં ખુશીનો માહોલ છે. જોકે, હવે ઓલપાડ-માંગરોળના કાંઠા સુગરના 2500
TV9 ગુજરાતી पर मूल खबर पढ़ें ↗