UGLY
INDIA
GUJARAT
Trending Video : આ ગયે મેરે મોત કા તમાશા દેખને… રાવણે લીધો બદલો! પૂતળામાં આગ લગાવતાં જ ભીડ પર છોડ્યા રોકેટ

દશેરા પર રાવણ દહનનો એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાવણનું પૂતળું સળગતાં જ, રાવણ ભીડ પર રોકેટ છોડવા લાગે છે. જુઓ આ વાયરલ વીડિયો અને લોકોની મજેદાર પ્રતિક્રિયાઓ.
Read the original at TV9 ગુજરાતી ↗