UGLY
INDIA
GUJARAT
Tapi: કોપર સુગર ફેક્ટરીમાં ગોઝારી દુર્ઘટના, પાણીની વિશાળ ટાંકી ધરાશાયી, 3 કામદારો ગુમ થતાં તંત્ર દોડતું થયું

તાપી જિલ્લાના વાલોડ નજીક આવેલી દાદરીયા કોપર સુગર ફેક્ટરીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ફેક્ટરીમાં પાણીની વિશાળ ટાંકી અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 કામદારો ગુમ થયા હોવાની વિગતો સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ વ્યારા ફા
Read the original at સંદેશ ↗