GOOD
INDIA
GUJARAT
Surendrnagar : સુરેન્દ્રનગરની શાળાનં. 12માં સ્ટેમ લેબનું ઉદ્દઘાટન કરાયું

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરની શાળા નંબર 12માં સ્ટેમ ઈનોવેશન એન્ડ લર્નીંગ સેન્ટર લેબનું ઉદ્દઘાટન કરાયુ હતુ. આ તકે ડાયેટના વિમલભાઈ દંગી, અફઝલભાઈ અન્સારી, શાળાના આચાર્ય પ્રાગજીભાઈ હડીયલ, શાળા નં. 13ના આચાર્ય અશોકભાઈ પેઢડીયા, દીપેશકુમાર સહિતનાઓ
Read the original at સંદેશ ↗