UGLY
INDIA
GUJARAT
Surendranagar News: સાયલાના નિભણી ડેમ નજીક દારૂ પીવાની બાબતની અદાવતમાં ખેડૂતની હત્યાથી મચી ચકચાર!

સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક અત્યંત ચકચારી અને ગંભીર ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના સાયલા પંથક સ્થિત ઓવનગઢ ગામ નજીક આવેલા નિભણી ડેમ કાંઠે એક ખેડૂત યુવકની નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને સનસનાટી મચી ગઈ
સંદેશ पर मूल खबर पढ़ें ↗