PROBLEM
INDIA
GUJARAT
Surendranagar News: ચોટીલામાં પાણી અને ચારાનો અભાવ, 15 ગામોમાંથી 200થી વધુ માલધારી પરિવારની હિજરત

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં જળ સંકટ અને ઘાસચારાની અછતે ભયાનક રૂપ ધારણ કર્યું છે. દિવાળી જેવા મોટો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે લોકો પોતપોતાના ઘરે પરત ફરતા હોય છે, પરંતુ ચોટીલા તાલુકાના 15 જેટલા ગામોમાં પરિસ્થિતિ વણસી જતાં 200
સંદેશ पर मूल खबर पढ़ें ↗