Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Surendranagarમાં રાજકોટ રેન્જ ટીમની કાર્યવાહી: થાનગઢના જામવાળી ગામે સરકારી ખરાબામાંથી ઝડપાઈ ગેરકાયદેસર કોલસા ચોરી!

સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખનીજ ચોરી અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડતા તત્વો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જિલ્લાના થાનગઢ પંથકમાં ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન અને ચોરી થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે રાજકોટ રેન્જ ટીમ દ્વારા એક

સંદેશ Fri, 06 Nov 2026 12:15
સંદેશ पर मूल खबर पढ़ें ↗