PROBLEM
INDIA
GUJARAT
Surendranagar: સગીરાએ રાજકોટની હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો

સુરેન્દ્રનગરમાં રહેતા પરિવારની સગીર દિકરી સાથે 9 માસ પહેલા એક સગીરે કુકર્મ આચર્યુ હતુ. જેમાં સગીરા ગર્ભવતી બનતા અને તાજેતરમાં રાજકોટની હોસ્પીટલમાં સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. બનાવની પોકસોની કલમો સાથે આરોપી સગીર સામે સુરેન્દ્રનગર બી ડીવીઝ
Read the original at સંદેશ ↗