BAD
INDIA
GUJARAT
Surat સિવિલ હોસ્પિટલમાં વ્હીલચેર મુદ્દે થયેલા હોબાળા પર પ્રશાસનની સ્પષ્ટતા, જાણો RMOએ શું કહ્યું...

સુરતની જાણીતી અને મોટી સિવિલ હોસ્પિટલમાં અવારનવાર સર્જાતી વ્યવસ્થાકીય અરાજકતા અને વિવાદો વચ્ચે તાજેતરમાં વ્હીલચેરને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. હોસ્પિટલ પરિસરમાં દર્દીઓને યોગ્ય સમયે વ્હીલચેર ન મળવાના કારણે થયેલા વિવાદ બાદ તંત્ર હરકતમાં આવ
Read the original at સંદેશ ↗