CRISIS
INDIA
GUJARAT
Surat News: ધડથી અલગ કરાયેલુ માથું કબ્રસ્તાનથી દોઢ કિલોમીટર દૂરથી મળ્યુ, પોલીસે હત્યારા આરોપીની ધરપકડ કરી

ગુજરાતમાં દિવાળીના પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ છે.તેવામાં સુરતમાં એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી હતી. શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા ગોટાલાવાડીના ખ્રિસ્તીઓના કબ્રસ્તાનમાંથી એક પુરુષનું નગ્ન હાલતમાં માત્ર ધડ મળી આવતાં પંથકમાં ભારે ચકચાર મચ
Read the original at સંદેશ ↗