CRISIS
INDIA
GUJARAT
Surat News: ઉત્તરકાશીમાં કાર નદીમાં ખાબકતાં કતારગામના એક જ પરિવારના ચાર લોકોના મોત

ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ડબરાની તરફ ગંગનાની નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.એક ઇનોવા કાર પરથી ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર સીધી જ નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ગુજરાતના સુરતના ચાર લોકોના મોત થયાં છે. એક વ્યક્તિને ઈજા પ
સંદેશ पर मूल खबर पढ़ें ↗