BAD
INDIA
GUJARAT
Suratના સિંગણપોર વિસ્તારમાં ઓનલાઈન પ્રોડક્ટ્સના ગોડાઉનમાં લાગી ભીષણ આગ!

સુરત શહેરમાંથી આગની એક અત્યંત મોટી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા એક ઓનલાઈન પ્રોડક્ટ્સના મોટા ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે. ગોડાઉનમાં જ્વલનશીલ સામગ્રી અને ઓનલાઈન પ્રોડક્
Read the original at સંદેશ ↗