BAD
INDIA
GUJARAT
Surat: કડોદરામાં સ્વદેશી મેળાનો પ્રારંભ મહિલાઓ-ફેરિયાઓને રોજગારી

પલસાણા તાલુકાના કડોદરા ખાતે સ્થાનિક સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તેમજ મહિલાઓ અને શહેરી ફેરિયાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉમદા હેતુથી સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કડોદરા નગરપાલિકા અને ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંય
Read the original at સંદેશ ↗