BAD
BUSINESS
GUJARAT
Surat: શહેરમાં નાની ચલણી નોટોના બંડલો ખૂટી પડ્યા; બેંકોએ હાથ જોડ્યા, ‘નવી નોટોનો આગ્રહ ન રાખો

દિવાળી અને બેસતા વર્ષના મહાપર્વ ટાણે ટેક્સટાઇલ અને ડાયમંડ નગરી સુરતમાં નવી ચલણી નોટોની અભૂતપૂર્વ અને તીવ્ર અછત સર્જાઈ છે. દિવાળી પર્વ પર કર્મચારીઓને રોકડ બોનસ આપવા, ચોપડા પૂજન અને ધનતેરસના શુકન કરવા તેમજ બેસતા વર્ષે વડીલો દ્વારા બાળકોને આશી
Read the original at સંદેશ ↗