UGLY
INDIA
GUJARAT
Suratના પરિવારને ઉત્તરાખંડમાં નડ્યો અકસ્માત, સાંસદ મુકેશ દલાલને કરાઈ રજૂઆત

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો અને શિવાલિક રેસિડેન્સીમાં નિવાસ કરતો પટેલ પરિવાર ઉત્તરાખંડ ખાતે ચારધામ યાત્રાએ ગયો હતો, જ્યાં ગંગોત્રીથી દર્શન કરીને પરત ફરતી વખતે તેમની ઈનોવા કારને ઉત્તરકાશી પાસે ગંભીર અકસ્માત નડ્યો હતો. કાર અચાનક કાબૂ ગુમા
Read the original at સંદેશ ↗