CRISIS
INDIA
GUJARAT
Surat: પર્વત પાટિયામાં નશામાં ધૂત કારચાલકે બાઇકને ફંગોળી ભાગવાનો પ્રયાસ કર્યો, રોષે ભરાયેલા લોકોએ કારના કાચ ફોડી નાખ્યા!

સુરતમાં નશામાં ધૂત થઈને બેફામ વાહન હંકારી નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. શહેરના વ્યસ્ત ગણાતા પર્વત પાટિયા વિસ્તારમાં કથિત રીતે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે દોડતી એક કારના ચાલકે નિર્દોષ બાઇકસવારને જોરદાર અડ
Read the original at સંદેશ ↗